ટી-20 વર્લ્ડકપઃ પાકિસ્તાનને 61 રને પછાડી ભારતનો સુપર-8માં પ્રવેશ

આઈસીસી ટી-20 વર્લ્ડકપની કોલંબોમાં રમાયેલી લીગ મેચમાં પાકિસ્તાનને 61 રનથી પરાજય આપીને ભાજપે આ ટુર્નામેન્ટને સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાને ટુર્નામેન્ટ અગાઉ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હોવાથી વિવાદ પણ ઊભો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *